Rajkot: શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોની વધી ચિંતા
તૌકતે વાવાઝોડાની અસરના ભાગરૂપે રાજકોટના અલગ અલગ વિસ્તારમાં પવન સાથે વરસાદ શરૂ થઈ ચુક્યો છે. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં આવી જ સ્થિતિના કારણે ખેડૂતો પરેશાન થઈ ગયા છે.