Rajkot: મેડિકલ કોલેજમાં 10 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા હડકંપ
Continues below advertisement
રાજકોટમાં મેડિકલ કોલેજમાં 10 વિધાર્થીઓ કોરોનાગ્રસ્ત થયા છે. મેડિકલ કોલેજમાં કોરોનાના કેસ આવતા શિક્ષણકાર્ય ઓનલાઇન કરાવામાં આવ્યું છે.
Continues below advertisement