Rajkot | 11 હોટલો કરતી હતી કરોડો રૂપિયાની GSTની ચોરી, પછી સંચાલકોને ફટકારાઈ આવી નોટિસ

Continues below advertisement

Rajkot | રાજકોટની હોટલોમાંથી કરોડો રૂપિયાની GSTની ચોરી ઝડપાઈ છે. અહીંયા 11 હોટલો કરોડો રૂપિયાની જીએસટી ચોરી કરતી હોવાનું સામે આવ્યું છે. બે હોટલે રજિસ્ટ્રેશન ન કરાવ્યો હોવાનો પણ પર્દાફાશ થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram