રાજકોટ: સાધુની હત્યા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ

રાજકોટમાં સાધુની હત્યા મામલે 2 લોકોની અટકાયત કરવામાં આવી છે. પરા પીપળીયામાં સાધુની હત્યા કરાઈ હતી. યુનિવર્સીટી પોલીસે પતિ અને પત્નીની પુછપરછ હાથ ધરી છે. રાજસ્થાનથી સાધુ મહિલાના પિતા સાથે આવ્યો હતો. ખુલલી જગ્યામાં પતિ-પત્નીએ હત્યા કર્યાનો ખુલાસો તપાસમાં થયો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola