Rajkot: કોરોના કેસ વધતા શહેરની સમરસ હોસ્ટેલમાં એક અઠવાડિયામાં ઉભા કરાશે 500 બેડ
Continues below advertisement
રાજકોટ (Rajkot)માં કોરોના કેસમાં ફરી ઉછાળો આવ્યો છે. ત્યારે કોરોનાના દર્દી વધતા સમરસ હોસ્ટેલમાં અઠવાડિયામાં 500 બેડ ઉભા કરાશે. આજે અને આવતીકાલે 110 બેડ કાર્યરત થશે.
Continues below advertisement