રાજકોટઃ ધોરાજીમાં 6 લોકો વિદેશથી પરત આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
13 Dec 2021 09:38 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટના ધોરાજીમાં વિદેશથી છ લોકો પરત આવતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આ તમામ લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. છ પૈકી પાંચ વ્યક્તિ દુબઈથી અને એક વ્યક્તિ લંડનથી આવ્યા છે.