Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં

Rajkot| ચાઈનીઝ લસણ મુદ્દે રિસર્ચમાં થયો મોટો ઘટસ્ફોટ, જુઓ વીડિયોમાં 

 

રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાંથી મળેલા ચાઈનીઝ લસણ મુદ્દે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. હવે લસણના સેમ્પલ પુણા, ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. દેશભરમાં ચાઈનીઝ લસણને લઈ હોબાળો થયો હતો. જેથી ગોંડલ પોલીસે કંડલા રિસર્ચ સેન્ટરમાં સેમ્પલ મોકલ્યા છે.. પરંતુ લસણ ચાઈનીઝ છે કે કેમ તે કંડલા રિસર્ચ સેન્ટર નક્કી ન કરી શક્યું. જો કે લસણમાં ફંગસ કે વાયરસ ન હોવાનો કંડલા રિસર્ચ સેન્ટરે દાવો કર્યો છે. હવે લસણના સેમ્પલ પુના ગાર્લિક એન્ડ ઓનિયન રિસર્ચ સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. પુનાથી રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે કે લસણ ચાઈનીઝ હતું કે પછી ભારતીય?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola