Rajkot | કાર ચાલકે ફુડ ડિલેવરી બોયને ફંગોળી નાંખી સર્જ્યો અકસ્માત, જુઓ વીડિયો
Rajkot | રૈયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. કાર ચાલકે ફુડ ડિલેવરી બોયને અડફેટે લઈ લીધો છે. ફુલ સ્પીડે આવતી કારે ડિલેવરી બોયને ફંગોળી નાંખ્યો છે.