રાજકોટઃ ગોંડલના રિબડા ગામમાં સિંહે પશુનું કર્યું મારણ, જુઓ વીડિયો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રિબડા ગામમાં સિંહે બકરાનું મારણ કર્યું હોય તેવો વીડિયો સામે આવ્યો હતો. બે દિવસ અગાઉનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્રણ સિંહના છેલ્લા 20 દિવસથી રાજકોટ જિલ્લામાં ધામા છે. અત્યાર સુધીમાં 20 જેટલા પશુઓના મારણ કર્યું છે.