રાજકોટઃ પુરુષે જ પુરુષ સાથે સમલૈગિંક સંબંધ બાંધી માંગી ખંડણી, જુઓ શું છે ઘટના?

Continues below advertisement

રાજકોટમાં હનીટ્રેપનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંયા પુરુષ સાથે જ પુરુષે સમલૈગિંક સંબંધ બાંધ્યા છે. ત્યારબાદ ચાર કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. વીડિયો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માંગી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram