Rajkot: નવ માસના બાળકને શ્વાને બચકા ભરતા થયું મોત, જુઓ વીડિયો
રાજકોટના ઢેબચડા ગામની સીમમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે. ઊંઘી રહેલા નવ માસના બાળકને શ્વાને બચકા ભરતા મોત થયું છે.