રાજકોટમાં એક દર્દીનું નાકના મસાના ઓપરેશન દરમિયાન મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે. 25 વર્ષીય યુવકનું ઓપરેશન દરમિયાન મોત થયું છે. મૃતકના પરિવારજનોએ ડોક્ટર સાથે ઝપાઝપી કરી હતી.