રાજકોટ: જયપુર લગ્ન પ્રસંગે ગયેલી મહિલા તબીબ કોરોના પોઝીટિવ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટમાં મહિલાઆ તબીબ કોરોનાની ઝાપેટે ચઢયા છે. મહિલા ડોક્ટર જયપુર લગ્ન પ્રસંગમાં ગયા હતા. ઓમીક્રોનની શંકાના પગલે મહિલાના સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા. મહિલાની તબિયત લથડતા તેને ક્વારન્ટાઇન કરાયા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram