રાજકોટઃ પિતાએ વેચેલી જમીનના 67 લાખ રૂપિયા શેરબજારમાં ડુબતા યુવકે કર્યો આપઘાત
Continues below advertisement
શેર બજારમાં રૂપિયા ડુબતા રાજકોટમાં એક યુવકે આપઘાત કર્યો છે. પિતાએ વેચેલી જમીનના 67 લાખ રૂપિયા શેર બજારમાં હારી જતા પુત્રએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. બ્રહ્માણી પાર્કમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Father Suicide Gujarat News Stock Market Youth ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Land Sold