રાજકોટઃ ABVPના કાર્યકર્તાઓએ કર્યો ટ્રાફિકના નિયમોનો ભંગ, જનતાના જીવ મૂક્યા જોખમમાં
રાજકોટમાં એબીવીપીના કાર્યકર્તાઓએ ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ કર્યો છે. કાર્યકર્તાઓ સ્ટન્ટબાજી કરી રહ્યા હતા. લોકોના જીવને જોખમમાં મુકીને માર્ગો પર રેસ લગાવી રહ્યા હતા.