Rajkot Accident | અજાણ્યા વાહનચાલકે 65 વર્ષીય વ્યક્તિને અડફેટે લેતા થયું મોત, જુઓ વીડિયો
abp asmita
Updated at:
28 Dec 2023 04:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppRajkot Accident | બેફામ સ્પીડના કારણે હીટ એન્ડ રનની ઘટના બની છે. અજાણ્યા વાહનની ટક્કરે 65 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે.