
Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્ત
Continues below advertisement
Rajkot Accident Case: કાર અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, દંપત્તિ અને બાળક ઈજાગ્રસ્ત
રાજકોટમાં રફ્તારનો કહેર સામે આવ્યો છે.. અહીંયા રાજકોટના જેતપુરમાં કાર અને બાઈક વચ્ચે જોરદાર ટક્કર વાગી હતી.. આ અક્સમાતની ઘટનામાં દંપતિ સહિત એક બાળક ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે... અકસ્માતની ઘટના બનતાની સાથે જ લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા..
Continues below advertisement