Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોત

 રાજકોટના પડધરી ધ્રોલ હાઈવે પર અકસ્માતમાં એક બાળકીનું મોત નીપજ્યું છે. ઇકો કાર અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માતમાં બાળકીનું મોત થયું. પૂર ઝડપે આવતી ખાનગી બસે આગળ જતી ઇકો કારને ટક્કર મારી. બસની ટક્કરે ઇકો કારમાં સવાર બાળકીનું મોત થયું છે. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જેમાં જોઈ શકાય છે, કઈ રીતે અકસ્માત થયો. પડધરી ધ્રોલ હાઈવે પર અકસ્માતની આ ઘટના બની. અકસ્માતમાં બાળકીનું મોત થયું છે, એક બસ કે જે પૂર ઝડપે આવી હતી અને ઇકો કારને અથડાઈ હતી, ઇકો કારમાં સવાર બાળકીનું મોત નીપજ્યું છે. પડધરી ધ્રોલ હાઈવે પરનો અકસ્માત રફતારનો કહેર અહીં પણ જોવા મળ્યો. પૂર ઝડપે એક બસ આવી અને ઈકો કારને અથડાય છે અને ઇકો કારમાં સવાર બાળકીનું ઘટનાસ્થળે મોત.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola