Rajkot Accident | રાજકોટમાં તેલ ભરેલા ટેન્કરને નડ્યો અકસ્માત, લોકોએ કેવી ચલાવી તેલની લૂંટ, જુઓ વીડિયો
Rajkot Accident | ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર શેમળા પાસે તેલ ભરેલ ટેન્કર અને સિમેન્ટ ભરેલ ટ્રક વચ્ચે અકસ્માત. તેલના ટેન્કરમાંથી તેલ ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી કરી. તેલ ભરવા માટે લોકો ડોલ ડબલા અને ટીપણા લઈને પહોંચ્યા. ભારે પડાપડીને દ્રશ્યો સામે આવ્યા.