Rajkot Accident | ધોરાજીમાં PGVCLની કારે સર્જ્યો અકસ્માત, જુઓ અહેવાલ
Rajkot Accident | ધોરાજી મા PGVCL ની ગાડી એ સર્જયો અકસ્માત. ધોરાજી બાવલા ચોક નજીક કોર્ટ તરફ જવાનાં રસ્તે ફૂલ સ્પીડ મા ચાલતી PGVCL ની ગાડીએ એક બાઈક અને વીજપોલ સાથે અથડાઈ. PGVCL ની ગાડી એ એક બાઈક અને વીજપોલ સાથે અથડાતા નુકસાન. PGVCL ની નંબર પ્લેટ વગર ચાલતી હોઈ ટ્રાફિક નિયમ નો પણ ઉલાળીયો. અકસ્માત મા કોઈ જાન હાની નહીં. ધોરાજી પોલીસે તપાસ હાથ ધરી.