Rajkot Accident | રાજકોટમાં કન્ટેનર અને બાઇક વચ્ચે અકસ્માત, 2ના મોત

Rajkot Accident | રાજકોટ કાલાવડ રોડ પર અકસ્માતમાં વધુ બે બાઇક સવારના મોત. મેટોડા GIDC પાસે કન્ટેનર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત માં બાઈક ચાલક ના ધટના સ્થળે મોત. અકમાત થતા 108 જાણ કરતા 108 ના EMT.ચકાસણી કરતા બંને મોત થયા જાહેર કર્યું. સમગ્ર મામલે મેટોડા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. મૃતક ઓળખ મેળવવા ના પોલીસ તપાસ હાથ ધરી. વધુ એક અકમાતમાં પિતા પુત્રના થયા મોત. સંજયસિંહ જીલુભા ભટ્ટી તેમજ સંજયસિંહના પિતા જીલુજી ભટ્ટીનું ધટના સ્થળે મોત.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola