રાજકોટઃ BU રજુ કરવામાં નિષ્ફળ નિવડેલી હોસ્પિટલ સામે લેવાયા એક્શન, જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં બીયુ રજુ કરવામાં નિષ્ફળ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરની આઠ હોસ્પિટલને સીલ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ વિભાગે આ તમામ હોસ્પિટલને સીલ કરી દીધી છે.