Rajkot: લોકમેળાને લઈને પ્રશાસને કર્યો પ્લાન B તૈયાર, મ્યુઝિકલ નાઈટનો રંગ જમાવવા કવાયત
Rajkot: લોકમેળાને લઈને પ્રશાસને કર્યો પ્લાન B તૈયાર, મ્યુઝિકલ નાઈટનો રંગ જમાવવા કવાયત
રાજકોટમાં રાઈડ સંચાલકોની નારાજગી વચ્ચે હવે લોકમેળા માટે પ્રશાસને પ્લાન બી તૈયાર કર્યો છે.. SOPમાં છૂટછાટની માંગ વચ્ચે રાઈડ સંચાલકોએ ફોર્મ નથી ભર્યા ત્યારે ચકડોળ નહીં મ્યુઝિકલ રાઈડનો રંગ જમાવવા માટે પ્રશાસને કવાયત શરૂ કરી છે.. ગુજરાતના નામી કલાકારો ગાયક કલાકારોના કાર્યક્રમ કરવાનું આયોજન છે અને આ અંગે સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે.. છેલ્લા 10 દિવસમાં પણ મેળાની તૈયારીઓ પુરી કરી શકાશે.. હાલ ટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે..
Tags :
Rajkot Public Fair