Rajkot: શહેરની આ હાઈસ્કૂલની બહાર ફરી લાગી એમ્બ્યુલન્સની લાઈન, જુઓ વીડિયો
રાજકોટની ચૌધરી હાઈસ્કૂલમાં ફરી એમ્બ્યુલન્સની લાઈન લાગી છે. અહીં હાઈસ્કુલની બહાર 20થી વધુ દર્દીઓ સારવાર લેવા માટે મજબૂર બન્યા છે.અહીં સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં બેડ ખાલી ન હોવાનો દાવો કરવામાં આવ્યો છે.