રાજકોટ નવા ગામ નજીક આવેલો જૂનો પુલ પહોળો કરવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન પુલ તૂટી જતા દુર્ઘટના સર્જાઈ છે. જેસીબી મશીનનો પણ કેટલોક ભાગ ફસાઈ ગયો હતો.