રાજકોટઃ વધુ એક બ્રિજ ધરાશાયી થતા વાહનવ્યવહાર થયો ઠપ, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 04:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટ(Rajkot) જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો છે. રંગપર(Rangpar)ના પાટીયા પાસે ફોફળ નદી પરનો પુલ તૂટી ગયો છે. જેના કારણે અવર જવરમાં મોટી મુશ્કેલી સર્જાઈ છે. એક જ દિવસમાં ખાબકેલા વરસાદને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.