રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક કૌભાંડ, ગાર્ડનિંગ માટે લાખોનો ખર્ચ થયાનો આરોપ
રાજકોટની (Rajkot) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) માટી કૌભાંડ બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. કોંગ્રેસે (Congress) આરોપ લગાવતા કહ્યું છે કે,, નેક કમિટીના મૂલ્યાંકન સમયે ગાર્ડનિંગ (gardening) કામ માટે લાખો રૂપિયાનો ખર્ચ થયો હતો. કચરાપેટી, બ્યુટીફીકેશન અને ફૂલ છોડ માટે 6 લાખ કરતાં પણ વધુનો ખર્ચ થયો હતો.
Tags :
Congress Rajkot Gujarat News ABP ASMITA Saurashtra University Gardening ABP Live ABP News Line