રાજકોટઃ ખાનગી શાળાની ફી બાબતે મનમાની, વિદ્યાર્થીઓને બેસાડ્યા બહાર;જુઓ ગુજરાતી ન્યૂઝ

અમદાવાદ બાદ હવે રાજકોટમાં પણ ખાનગી શાળાની મનમાની સામે આવી છે. શાળામાં ફી ન ભરનાર 10 વિદ્યાર્થીઓને શાળાએ બહાર બેસાડી દીધા છે. જેનો વીડિયો વાલીઓએ બનાવીને વાયરલ કર્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola