રાજકોટઃ હવામાન વિભાગની આગાહી હોવા છતા બેડી યાર્ડ હતું ઊંઘમાં, હવે ઢાંક્યો પ્લાસ્ટિકથી પાક
રાજકોટ જિલ્લાનું બેડી યાર્ડ હવામાન વિભાગની આગાહી હોવા છતા મોડું જાગ્યું છે. અહીંયા સવાર સુધી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી. ખુલ્લામાં પડેલા મગફળીના પાકને પ્લાસ્ટિકથી ઢાંકવામાં આવી છે.