Rajkot BJP | દારૂ કેસમાં ભાજપ નેતાની સંડોવણીનો પર્દાફાશ, નેતાને બચાવવા કોર્પોરેટરના ધમપછાડા

Continues below advertisement

રાજકોટ ભાજપનો સ્થાનિક નેતા બુટલેગાર હોવાના આરોપ લાગ્યા છે. વોર્ડ નંબર 14ના ઓબીસી મોર્ચાના અધ્યક્ષ વિરુદ્ધ દારૂનો ગુનો નોંધાયો છે. ભક્તિનગર પોલીસે કરેલા કેસમાં જયદીપ દેવડાનું નામ ખુલ્યું છે.  જયદીપ દેવડાને બચાવવા તેના જ વોર્ડના કોર્પોરેટર્સ ધમકી આપી રહ્યા હોવાનો આરોપ છે. 54 દારૂની બોટલ અને 24 બિયરના ટીન સાથે ભક્તિનગર પોલીસે ગુનો નોંધ્યો હતો. જયદીપ દેવડાને બચાવવા મેદાને પડેલા નેતા તેનો બે નંબરમાં પાર્ટનર હોવાની વાત પણ જાણવા મળી છે. 

200 સભ્ય બનાવી જયદીપ દેવડા બૂથનો રજીસ્ટર વાલી બન્યો હતો. ગોપાલનગર નવ માંથી ભક્તિનગર પોલીસે રેડ કરી હતી. પ્રિયાંક લોખલ મિત દેવડા પાસેથી દારૂનો જથ્થો જડપાયો હતો. જયદીપ દેવડા જેને બચાવવા માટે ભાજપનો સ્થાનિક નેતા જે તેનો બે નંબરના કામમાં પાર્ટનર છે એ ધમકી આપી રહ્યો છે. જે 200 સભ્ય જયદીપ દેવડાએ બનાવીને બૂથનો રજીસ્ટર વાલી બન્યો હતો. વોર્ડ નંબર 14 ના ઓબીસી મોર્ચાના અધ્યક્ષ જેની સામે આરોપ લાગ્યો છે, ગુનો નોંધાયો છે. પોતે બુટલેગાર હોવાનો આરોપ લાગ્યો છે.  જયદીપ દેવડા રાજકોટ ભાજપનો સ્થાનિક નેતા છે અને તેને બચાવવા માટે તેના જ વોર્ડના કોર્પોરેટર ધમકી આપી રહ્યા છે. ભક્તિનગર પોલીસે ગોપાલનગરમાં દરોડો પાડ્યો અને 54 દારૂની બોટલ અને 24 બિયરના ટીન મળી આવ્યા. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram