રાજકોટઃ ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખોલી આરોગ્ય વિભાગની પોલ, જુઓ કેવી છે વ્યવસ્થા?

Continues below advertisement

ભાજપના સાંસદ રામ મોકરિયાએ આરોગ્ય વિભાગની પોલ ખોલી છે. રાજ્યસભા સાંસદ મોકરીયાએ કહ્યું કે, રાજકોટ એરપોર્ટ પર પૂરતા તકેદારીના પગલા લેવાતા નથી. ક્યાંય ચેકિંગ ન હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram