રાજકોટઃ નકલી દૂધના કાળા કારોબારનો થયો પર્દાફાશ,પોલીસે કેટલા જથ્થાનો કર્યો નાશ?
Continues below advertisement
રાજકોટ(Rajkot)માં નકલી દૂધ(Milk)ના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ઉપલેટા તાલુકાના ઢાંક વિસ્તારમાંથી નકલી દૂધ રાજકોટ શહેરમાં આવવાના કારોબારને ઝડપી પડાયું છે. અંદાજે એક હજાર લિટર જેટલો દૂધનો જથ્થો પોલીસે નાશ કર્યો છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Police Gujarat News Detention Trade Bust ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Counterfeit Milk