Rajkot : રાજકોટના જાણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાને ગળે ફાંસો ખાઈને કરી લીધી આત્મહત્યા
Continues below advertisement
જાણીતા બિલ્ડર અને પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ઝેરી દવા પીધા પછી ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. પોતાની ઓફિસ ખાતે આત્મહત્યા કરી છે. આત્મહત્યા કરતા પહેલા મિડીયાને પ્રેસનોટ મોકલી હતી.
Continues below advertisement
Tags :
Gujarati News Rajkot Police Gujarat News Rajkot Suicide Builder Suicide ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar Mahendra Faldu ABP Asmita Live