રાજકોટ: ગોકળગતિએ ચાલતી બ્રિજની કામગીરીથી બસના રૂટ કરાયા ડાયવર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજકોટ આવતી બસને ડાયવરઝન અપાતી બસના રૂટમાં 9 કિલોમીટરનો વધારો કરાયો છે. રાજકોટ આવતી બસના ભાડામાં 12 રૂપિયા સુધીનો વધારો કરાયો છે. ગોંડલ, જેતપુર જતા લોકો માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. બ્રિજની કામગીરી ધીમી થતા લોકો પરેશાન થયા છે.
Continues below advertisement