રાજકોટ: ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા ભાજપ જૂથ વચ્ચે ગજગ્રાહ, સાંસદ રામ મોકરિયા રોષમાં
રાજકોટમાં ભાજપ પ્રદેશ પ્રમુખના કાર્યક્રમ પહેલા ભાજપ જૂથ વચ્ચે ગજગ્રાહ જોવા મળ્યો. સંકલન બેઠકમાં સાંસદ રામ મોકરિયા આકરા પાણીએ જોવા મળ્યા હતા. રાજકોટ શહેર ભાજપના નેતાઓના ડર ના કારણે કાર્યકરો રજૂઆત નથી કરી શકતા.