રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર હજુ પણ વિજય રૂપાણીનુ નામ મુખ્યમંત્રી તરીકે, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ શહેર ભાજપના કાર્યાલય પર હજુ પણ વિજય રૂપાણીનુ નામ મુખ્યમંત્રી તરીકે છે. વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામુ આપ્યાને બે મહિના થઇ ગયા છે. ત્યારે હજુ સુધી આ નામ બદલાયું નથી. વિજય રૂપાણીના નામ સાથે કોઈ વાંધો નથી પરંતુ હોદ્દો હજુસુધી એજ રાખવામાં આવ્યો છે.