Rajkot Congress| કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે, પ્રવિણ સોરાણી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુ વચ્ચે બબાલ
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર થાય તે પહેલા કોંગ્રેસમાં ખુલીને જુથવાદ સામે આવ્યો છે. પૂર્વ કોર્પોરેટર પ્રવિણ સોરાણીએ ખુલીને આરોપ લગાવ્યો છે કે પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુ મનમાની કરી રહ્યા છે.