Paresh Dhanani | ભાજપના ક્ષત્રિય નેતાએ સરકાર સામે આંગળી ન ચીંધી, ખાલી અદબવાળી સૂચનાનું પાલન કર્યું
Paresh Dhanani | ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ જામ્યો છે. ત્યારે એબીપી અસ્મિતાએ રાજકોટના કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સાથે ખાસ વાત કરી હતી. આવો જોઇએ ખાસ વાતચીતમાં ધાનાણીએ શું કહ્યું?