Rajkot: મોંઘવારી મુદ્દે કોંગ્રેસ આકરા પાણીએ, રેલી યોજી કર્યો વિરોધ
રાજકોટની માલવીયા કોલેજ પાસે કોંગ્રેસે રેલી યોજીને મોંઘવારીનો વિરોધ કર્યો છે. સતત વધતી જતી મોંઘવારીને લઈને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે. બાઈક રેલી યોજીને આ વિરોધ કરવામાં આવ્યો છે.