Rajkot Corona | વધતા કોરોના કેસને લઈને મનપા એલર્ટ, જાણો શું છે એક્શન પ્લાન?
abp asmita
Updated at:
03 Jan 2024 03:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGujarat Corona | Rajkot Corona | રાજ્યભરમાં વધતા કોરોના કેસને લઈને રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સરકારના આદેશ બાદ જાહેર સ્થળો પર પણ કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.