Rajkot: શહેરની આ શાળામાં કરાઈ કોવિડ કેર સેન્ટરની શરૂઆત, વિનામૂલ્યે અપાશે તમામ સેવા,જુઓ વીડિયો
રાજકોટની SNK શાળામાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. અહીં રહેવા જમવા અને દવા સહિતની સુવિધા નિશુલ્ક આપવામાં આવશે.અહીં કુલ 500 બેડ તૈયાર કરવામાં આવ્યા છે.