રાજકોટઃ કોરોનાના કેસ વધતા મનપા આવી એક્શનમાં, શું કરાયા નિર્ણય?,જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજકોટમાં કોરોનાના કેસ વધતા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આવતીકાલથી બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર સ્ક્રિનિંગ અને એન્ટીજન ટેસ્ટ શરૂ કરવામાં આવશે.શહેરમાં હાલ કોરોનાના 13 એક્ટિવ કેસ છે.