Rajkot Crime | મુંબઈના PI વતી લાંચ લેતા વચેટીયો રાજકોટથી ઝડપાયો, જુઓ વીડિયો

 એક મહત્વના સમાચાર મુંબઈના માટુંગા પોલીસ સ્ટેશનના પીઆઈ વતી લાંચ લેતા વચેટિયાને રાજકોટથી ઝડપી લેવામાં આવ્યો છે. 10 લાખની લાંચ લેતા તેને રંગે હાથે ઝડપી લીધો છે. રેસ્કોર્સ પાસેની દુકાનમાં છટકું ગોઠવી એસીબીએ તેની ધરપકડ કરી છે. ગુનામાં ધરપકડ અને હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગ્યાનો આરોપ છે. જયમીન સાવાલિયા નામનો વચેટિયો જે પહોંચ્યો હતો રાજકોટ ખાતે અને તેને રંગ્યા હાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની દરપકડ કરી છે. માટુંગાના પીઆઈ દિગંબર પાગરવતી લાંચ લીધાનું તેના પર આરોપ છે. 10 લાખની લાંચ લેતા તેને રંગે હાથી ઝડપી લીધો છે. ટ્રેસકોર્સ પાસેની દુકાનમાં છટકું ગોઠવી એસીબીએ તેની ધરપકડ કરી છે. ગુનામાં ધરપકડ અને હેરાનગતિ ન કરવા માટે લાંચ માંગ્યાનો આરોપ છે. જયમીન સાવાલિયા નામનો વચેટિયો જે પહોંચયો હતો રાજકોટ ખાતે અને તેને રંગે હાથે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે તેની દરપકડ કરી છે. માટુંગાના પીઆઈ દિગંબર પાગરવતી લાંચ લીધાનું તેના પર આરોપ છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola