Rajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita

Continues below advertisement

Rajkot Crime News: મધરાત્રે બે સગ્ગા ભાઈની કરાઈ હત્યા,રૂમમેટે જ કાઢી નાંખ્યુ કાસળ | Abp Asmita 

રાજકોટમાં મધરાતે ખૂની ખેલ ખેલાયો છે.. અહીંયાના સંતકબીર રોડ પર બે સગાભાઈની હત્યા બાબતે ઝઘડો થતા વિકી જૈન અને અમિત જૈન નામના બે યુવકોની હત્યા કરી દેવામાં આવી છે.. વિકી જૈનનું ઘટના સ્થળે જ મોત થયું છે જ્યારે અમિત જૈનનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ આખી ઘટનામાં રૂમમેટ છોટુ નામના શખ્સનો હાથ હોવાનું સામે આવ્યું છે.. બી ડિવીઝન પોલીસે આ કેસને લઈને શોધખોળ શરૂ કરી છે હવે આરોપીને પકડ્યા બાદ જ હત્યા કરવા પાછળનું કારણ સામે આવશે...                                                  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram