Rajkot Crime | યુવતીના અશ્લીલ ફોટા પાડી 2 યુવકોએ ગુજાર્યું દુષ્કર્મ, શું છે આખો આખો મામલો?

Rajkot Crime | રાજકોટ જિલ્લાના જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ દુષ્કર્મ ની ફરિયાદ. યુવતીને બ્લેક મેલ કરીને દુષ્કર્મ કરતા હોવાનો આરોપ. યુવતી વાડીએ નાહતી હતી તે સમયે નગ્ન ફોટા પાડીને બ્લેક કરતા હોવાનો આરોપ. યુવતીને ફોટા વાયરલ કરવાની ધમકી આપી અવરનાર દુષ્કર્મ કર્યું હોવાની નોંધાઇ ફરિયાદ. યુવતીને બ્લેક મેલ કરનાર આરોપી હિંમત તેમજ મદદગારી કરનાર જયશુખ વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ. દોઢ મહિના પહેલા યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની વિગત. જસદણ પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથધરી.

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola