રાજકોટ:આરકે ગૃપના સીલ કરેલા લોકરમાંથી મળી કરોડોની જ્વેલરી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટના આરકે ગૃપના સીલ કરેલા લોકરમાંથી કરોડોની જ્વેલરી મળી છે. આવકવેરા વિભાગે લોકરની તાપસ કરતા 2 કરોડની જ્વેલરી મળી આવી છે. થોડા દિવસ અગાઉ બેન્ક લોકરમાંથી 3 કરોડ રૂપિયા મળી આવ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram