રાજકોટઃ આરોગ્ય વિભાગના કર્મચારીઓની ભરતીની કરાઈ માંગ,કેટલા પદ ખાલી હોવાનો કરાયો દાવો?
રાજકોટમાં આરોગ્ય વિભાગ(health department)ના કર્મચારીઓની ભરતી કરવાની માંગ સાથે ઉમેદવારો(Candidates)એ રજુઆત કરી છે. ચાર વર્ષથી આરોગ્ય કર્મચારીઓની ભરતી ન થઈ હોવાથી રાજકોટમાં વિરોધ જોવા મળ્યો છે. શહેરોમાં સેનેટરી ઈન્સ્પેક્ટરની ભરતી પણ કરવામાં આવી નથી.