રાજકોટઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે આપ્યું રાજીનામું, રાજીનામા પાછળ શું આપ્યું કારણ?
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યું છે. કોંગ્રેસ પ્રમુખ હિતેષ વોરાએ રાજીનામું ધરી દીધું છે. જો કે, પાર્ટીએ હજુ રાજીનામું સ્વીકાર્યુ નથી. તેમણે બીજાને તક આપવાનું કારણ આગળ ધરી રાજીનામું ધરી દીધુ છે.