રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલનની બેઠક, કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજકોટ જિલ્લા ફરિયાદ સંકલનની બેઠક મળવાની છે. આ બેઠક અગાઉ કુંવરજી બાવળીયા આક્રમક મૂડમાં આવ્યા છે. કુંવરજી બાવળીયાએ 50થી વધુ પ્રશ્ન મોકલ્યા. પોતાના વિસ્તારના પ્રશ્નો તેઓએ તૈયાર કર્યા છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram