Rajkot Dog Bite Case| રખડતા કૂતરાઓના હુમલાની ઘટનામાં વધારો, એક વર્ષમાં આટલા લોકોને ભર્યા બચકાં

Continues below advertisement

Rajkot Dog Bite Case| રાજકોટ શહેરમાં કૂતરાઓના હુમલાઓની ઘટનામાં વધારો થયો છે. છેલ્લા એક જ વર્ષમાં કૂતરાઓએ 9 હજારથી વધુ લોકોને બચકાં ભર્યા છે. પાંચ વર્ષમાં 90 ટકા ખસીકરણ કરવામાં આવ્યું છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram